• Gujarati News
  • ગ્યાસપુરમાં મહાકાળી માતાજીની માંડવી

ગ્યાસપુરમાં મહાકાળી માતાજીની માંડવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કાળીચૌદશનાદિવસે ગ્યાસપુર ગામમાં મહાકાળી માતાજીની માંડવી ફરશે. છેલ્લા 700 વર્ષથી પરંપરા મુજબ દર કાળી ચૌદશના દિવસે ગામના લોકો મહાકાળી માતાજીના મંદિરથી માંડવીની શરૂઆત કરી આખા ગામમાં ફેરવે છે. જેમાં ગામના લોકો ઉત્સાહભેર જોડાતા હોય છે. જેમાં ભાવિક ભક્તો પણ ઉત્સવમાં જોડાશે. વર્ષો જૂની પરંપરાને આજેય જીવંત રાખવામાં આવી છે.