તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વકીલોને વીજળી બચાવવા િશખામણ

વકીલોને વીજળી બચાવવા િશખામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વકીલોને વીજળી બચાવવા િશખામણ

અમદાવાદ|અમદાવાદ ગ્રામ્ય અદાલતે ઊર્જા બચાવ જેવા સામાજિક પ્રશ્ને પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય અદાલતના પ્રિન્સિપલ સેશન્સ જજ એસ.સી. શ્રીવાસ્તવે એક પરિપત્ર બહાર પાડી તમામ વકીલોને ઊર્જા બચાવવાના અભિયાનમાં જોડાઇ તેઓ જ્યારે ટેબલ પર હાજર હોય ત્યારે ત્યાં લાઇટ-પંખા બંધ કરવાનું સૂચન કર્યું છે. જેને ખૂબ મોટો પ્રતિસાદ સાંપડ્યો છે. પ્રિન્સિપલ સેશન્સ જજ એસ.સી.શ્રીવાસ્તવે કોર્ટ પરિસરનું નિરીક્ષણ કરતા પરિસરમાં કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા પર વકીલો હાજર હોય તેવા સંજોગોમાં પણ તેમના ટેબલ પરના પંખા તેમજ ટ્યૂબલાઇટ ચાલુ જોવા મળ્યા હતા.