તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પુષ્ટિમાર્ગી ચારધામ યાત્રાનું આયોજન

પુષ્ટિમાર્ગી ચારધામ યાત્રાનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |વૈષ્ણવાચાર્ય રાજેશકુમાર મહારાજના આશીર્વાદ સાથે કૃષ્ણકુમારજી મહારાજના અધ્યક્ષ સ્થાને પુષ્ટિમાર્ગી ચારધામ તીર્થ યાત્રાનું આયોજન કરાયું છે. ગત વર્ષ ચારધામ યાત્રા દરમિયાન થયેલ કુદરતી હોનારત બાદ વૈષ્ણવોમાં પુન: શ્રદ્ધા ભક્તિભાવ તથા પ્રેરકબળ સ્થાપિત થાય તે માટે યાત્રા યોજાઈ છે. જેમાં હરિદ્વાર ખાતે મહાપ્રભુજીની બેઠકમાં છાકનો મનોરથ, ગંગાજીની આરતી અને દીપદાન મહોત્સવ તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.