તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગિરધરનગર સંઘમાં સૂરિમંત્રની પાંચમી પીઠિકા

ગિરધરનગર સંઘમાં સૂરિમંત્રની પાંચમી પીઠિકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગિરધરનગરમાંબિરાજમાન બંધુબેલડી આ.જિનચંદ્રસાગરસૂરિ મ.સા.તથા આ.હેમચંદ્રસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં નવપદજીની આરાધના કરી રહ્યા છે. 8મી ઓક્ટોબરને બુધવારથી આ.હેમચંદ્રસાગરસૂરિજી મ.સા. સૂરિમંત્રની પાંચમી પીઠિકામાં પ્રવેશ કરશે. પીઠિકાના સોળ દિવસ દરમિયાન એકાંત, મૌન, આંબેલનું તપ, જપ,ધ્યાન અને સાધના કરશે.