તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિશ્વશાંતિ માટે 1008 આયંબિલ કરાશે

વિશ્વશાંતિ માટે 1008 આયંબિલ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ઓપેરાજૈન સંઘમાં નવપદ ઓળી અંતર્ગત ચારિત્ર પદ નિમિત્તે મંગળવારના રોજ પં.અક્ષયબોધિવિજયગણિની પ્રેરણાથી વિશ્વશાંતિ અર્થે 1008 આયંબિલનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8.30 કલાકે પં.અક્ષયબોધિજી મનવા ભાર ભયો ઊઠ જાગો વિષય પર જાહેર પ્રવચન આપશે. ત્યારબાદ આયંબિલ યોજાશે અને સંઘ પૂજન પણ કરાશે.