• Gujarati News
  • ફાઈટ અગેઇન્સ અગ્લી એટલે ફગ્લી

ફાઈટ અગેઇન્સ અગ્લી એટલે ફગ્લી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફગ્લી શું છે? (મોહિત મારવાહ)
પિતાના પૈસૈ એન્જોય કરવું તે ફગ્લી છે. આ ફિલ્મમાં ફગ્લીનો મતલબ છે ફાઈટ અગેઇન્સ અગ્લી એટલે ફગ્લી છે. આ ફગ્લીને એન્થમ બનાવવા માગીએ છીએ. ફિલ્મ પ્રમોશન માટે જેટલી જગ્યાએ જઈએ ત્યાં ફગ્લીના વિવિધ નામ બહાર આવે છે.
લાઈટ હાટર્ેડ ફિલ્મમાં દેશ માટે મસેજ છે: (કયારા અડવાણી)
ચાર દોસ્તોની વાત છે. આ ફિલ્મમાં ફગ્લી જીમી શેરગીલ છે. દેશમાં ચાલતા પોલિટિકસ અને કરપ્શન માટે ચાર મિત્રો લડે છે. અને તેઓ ચેન્જ લાવવાની જગ્યાએ પોતે ચેન્જ થાય છે. આ એક મેસેજ સાથેની લાઈટ હાટર્ેડ ફિલ્મ છે.
જીમી સર ગભરાઈ ગયા હતા. (વિજેન્દર સિંઘ)
જીમી શેરગીલ સાથે એક ફાઈટિંગ સીન હતો તેમાં હું થોડો ગભરાઈ ગયો હતો. તેમને વાગે નહીં તે રીતે મારે ફાઈટિંગ સીન કરવાનો હતો. છતાં પણ ખોટી ફાઈટિંગમાં પણ વાગ્યું તો હતું અને જીમી સર ગભરાઈ ગયા હતા.
સલમાન ખાન જે કરે તે સ્ટાઈલ બની જાય છે. (કયારા)
અમને સલમાન અને અ ાય કુમાર સાથે કામ કરવાની તક મળી તેની ખુશી છે. અ ાય સર પોતે પણ સેટ્સ પર કામ કરે છે. સોન્ગમાં તેમની સાથે કામ કર્યું છે અને સલમાન ખાન સોંગમાં પોતાની રીતે જ ડાન્સ કરે છે, તે તેમની સ્ટાઈલ છે.
મારું કેરેકટર ગભરુ છે : (અરફી)
મુંબઈમાં આવ્યો ત્યારે હતું કે બોડી બનાવી હશે તો ફિલ્મ મળી જશે. પણ ખરેખરમાં આવું નથી. એકિટંગ મોટો ભાગ ભજવે છે માટે થિયેટર કરવાનું શરૂ કર્યું. બાળપણથી જ બોલિવૂડમાં રસ હતો તેથી એન્જિનિયરિંગની સરકારી નોકરી છોડી બોલિવૂડમાં આવ્યો છું. ફિલ્મમાં મારું કેરેકટર થોડું ગભરું છે.
સલમાને મને મેસેજ કર્યોહતો કે તું એકટર બની શકીશ : (વિજેન્દર સિંઘ)
મને ફિલ્મ માટે ઘણી ઓફર્સ આવતી હતી. હું અ ાયે મને કાું કે ફિલ્મ કરીશ? એકિટંગ આવડશે? મે કાું તમે સ્પોટ્ર્સ કરી શકો તો હું પણ એકિટંગ કરી લઈશ. ફિલ્મનો પ્રોમો જોઈને સલમાને મને મેસેજ કર્યોહતો અને કાું કે
ફગ્લીની સ્ટારકાસ્ટ સાથે થયેલી વાતચીત
બોલિવૂડ ફિલ્મ ની સ્ટારકાસ્ટ મોહિત મારવાહ, બોકસર વિજેન્દર સિંઘ, કયારા અડવાણી અને અરફી લામ્બાએ શહેરની મુલાકાત લીધી હતી અને નો અર્થ જણાવ્યો હતો.