• Gujarati News
  • આજનો તહેવાર : રંભાવ્રત, મહારાણા પ્રતાપ જયંતી

આજનો તહેવાર : રંભાવ્રત, મહારાણા પ્રતાપ જયંતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનો તહેવાર : રંભાવ્રત, મહારાણા પ્રતાપ જયંતી
વૈષ્ણવ : ત્રિકમરાયજી (કડી) કોટાનો ઉત્સવ
તિથિ : જયેષ્ઠ સુદ ત્રીજ ખિ્રસ્તી તિથિ : ૩૧ મે, શનિવાર
પારસી : ૧૭ ઈસ્લામિક : ૧ - શાબાન
સૂર્યોદય-સૂર્યાસ્ત :
શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત
અમદાવાદ ૦૫-૫૫ ૦૬-૪૩ ૧૯-૧૯ ૦૭-૫૯ ૨૧-૨૯
સુરત ૦૫-૫૭ ૦૬-૪૫ ૧૯-૧૪ ૦૮-૦૧ ૨૧-૨૩
વડોદરા ૦૫-૫૪ ૦૬-૪૨ ૧૯-૧૫ ૦૭-૫૭ ૨૧-૨૬
મુંબઈ ૦૬-૦૧ ૦૬-૪૯ ૧૯-૧૦ ૦૮-૦૪ ૨૧-૨૨
ગ્રહોની ચાલ : સૂર્ય : વૃષભ ન ાત્ર : આદ્રાર્ યોગ : શૂલ કરણ : તૈતિલ
રાહુકાલ : ૦૯.૧૯થી ૧૦.૫૮ સુધી
દિશાશૂલ : પૂર્વ
ગોચર ગ્રહ ૧ મેષ ૨વૃષભ ૩ મિથુન ૬ સિંહ ૭ તુલા
સ્થિતિ : કે.શુ. સૂ. બુ.ગુ.ચં. મં. શ.રા.
આજની ચંદ્રરાશિ : મિથુન નામા ાર : ક,છ,ઘ
શુભ ચોઘડિયાં : સવારે ૭.૪૦થી ૯.૧૯ શુભ, ૧૨.૩૬થી ૧૪.૧૫ ચલ, ૧૪.૧૫થી ૧૫.૫૪ લાભ, ૧૫.૫૪થી ૧૭.૩૨ અમત.
આજનું પંચાંગ
આજની ટીપ : આજે આદ્રાર્ ન ાત્ર અને શૂલ યોગનો સમન્વય હોઈ કોઈપણ નવા કાર્ય હાથ ધરવા નહીં.
માહિતી અધિકાર હેલ્પલાઈન નંબર : ૯૯૨૪૦ ૮૫૦૦૦
ભવિષ્ય જાણવા મોબાઈલ પર DB ASTRO લખીને ૭૩૩૩ પર SMS કરો
નામા ાર - દ, ચ, ઝ, થ આર્થિક ોત્રે ફેરફારો આવે. આપની ઈરછાઓનું માન રાખવું અને તે કાર્ય પૂરું કરવું. દસ્તાવેજી કે કોટર્-કચેરીના કાર્યમાં સફળતા મળે.
નામા ાર - ગ, સ, શ, ષ આપના પ્રિય પાત્ર સાથે સારો સમય વિતાવી શકો. રોકાણો ખૂબ લાભ અપાવે. વિધાર્થીઓ માટે પ્રગતિકરક દિવસ.
નામા ાર - ખ, જ નોકરીમાં બઢતી, બદલી કે પગાર વધારો થઈ શકે. મિત્રો સાથે મળવથ્ૈનું આયોજન થાય પરંતુ વ્યસ્તતાના લીધે તે મુલત્વી રાખવું પડે.
નામા ાર - ભ, ધ, ફ ઢ લગ્નજીવન સુખમય રહે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાગીદારીના વ્યવસાયમાં પ્રગતિ થાય. ખૂબ જ શુભ દિવસ.
નામા ાર - ન, ય કાર્યોસરળતાથી પાર ન પણ પડે, પરંતુ તેના માટે તણાવણી પરિસ્થિતિ ઊભી ન કરવી. મિત્રોને આપની મદદની જરર પડે.
નામા ાર - ર, ત અભ્યાસ તરફ મન જોડાયેલું રહે. મનદુ:ખ થયું હોય તો તે દૂર થાય. આયોજનો પ્રમાણે કાર્ય સફળતા મળે. શુભ દિવસ.
નામા ાર - પ, ઠ, ણ વ્યાપાર વૃદ્ધિ થાય. કાર્ય ોત્રે સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહે. પિતા/વડીલની મદદ અગર તો માર્ગદર્શન મળી રહે.
નામા ાર - મ, ટ મિત્રો સ