• Gujarati News
  • છારાનગરમાં ડિમોલિશન સામે રિટ

છારાનગરમાં ડિમોલિશન સામે રિટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : છારાનગરમાં છેલ્લા ત્રણ દાયકા ઉપરાંતથી રહેતા ૨૦ પરિવારોના બાંધકામ તોડી પાડવાના કોર્પોરેશનના નિર્ણય સામે હાઈકોટર્માં જાહેર હિતની અરજી કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસો જારી કરી ત્રણ દિવસમાં બાંધકામ તોડવા જણાવ્યું હતું.