• Gujarati News
  • ઘોડાસરમાંથી દાગીનાની ચોરી

ઘોડાસરમાંથી દાગીનાની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ઘોડાસરની હરિઓમનગર સોસા.માં રહેતા પ્રણય નેવેના મકાનમાં બુધવારના રોજ મોડી રાતે અજાણ્યા શખસોએ પ્રવેશીને સોના-ચાંદીના સિક્કા મળીને કુલ ૯૩ હજારની મતાની ચોરી કરી હતી.