• Gujarati News
  • સોનામાં ~100 તથા ચાંદીમાં ~150નો ઘટાડો

સોનામાં ~100 તથા ચાંદીમાં ~150નો ઘટાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: વિશ્વબજારમાં નરમાઇનામાહોલ વચ્ચે સ્થાનિકમાં સોનામાં રૂ.100 અને ચાંદીમાં રૂ.150 સુધીનો ઘટાડો હતો. યુએસ ડેટાની જાહેરાત પૂર્વે વિશ્વબજારમાં હાજરમાં સોનું ત્રણ સપ્તાહની ઊંચાઇએ અને 1200 ડોલરની અંદર હતું. રાજકોટ સોનું રૂ.100 ઘટી રૂ.26,800, ચાંદી રૂ.150 ઘટી રૂ.36,550ની સપાટીએ પહોંચ્યું હતું. મુંબઇ તથા અમદાવાદમાં ભાવ ઘટ્યા હતા.