• Gujarati News
  • સેન્સેક્સ િનફ્ટી નવી ટોચની રાહમાં

સેન્સેક્સ-િનફ્ટી નવી ટોચની રાહમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયશેરબજારોમાં વન-વે તેજીને બ્રેક લાગ્યા બાદ આજે કેન્દ્ર સરકારે રીયાલ્ટી સેક્ટરને વધુ છુટછાટો આપતા રિયાલ્ટી શેર્સમાં મજબૂત ટ્રેન્ડ રહ્યો હતો. જેના પગલે સેન્સેક્સ તથા નિફ્ટી વધીને બંધ રહ્યાં હતા. બીજી તરફ સંસદના શિયાળું સત્રમાં એફઆઇઆઇનું આકર્ષણ નવી ટોચ તરફ બજારને લઇ જાય તેવા આશાસ્પદ એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. સેન્સેક્સ શરૂમાં 200 પોઇન્ટ જેટલો ઇન્ટ્રા-ડેમાં ઘટીને 28261.31 પોઇન્ટ થઇ અંતમાં 48.14ના સુધારા સાથે 28386.19 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 8475.75 પોઇન્ટ બંધ રહ્યો હતો.રિયાલ્ટી, પાવર, મેટલ, એફએમસીજી સેક્ટરમાં સુધારાના પગલે પ્રારંભીક ઘટાડો સુધારામાં પરીણમ્યો હતો. 12 સેક્ટોરલ પૈકી 8 વધીને બંધ રહી હતી.

સેન્સેક્સ બેઝ્ડ 30 પૈકી 16 વધીને જ્યારે 14 સ્કીપ્સમાં ઘટાડો રહ્યો હતો.

રિયાલ્ટી |શેર્સ રણક્યાં

કંપનીબંધ ઘટાડો

અનંતરાજ54.80 9.71%

ડીએલએફ 3285.60 -1.58%

હીરો મોટો 3010.75 -1.66%

બજાજ ઓટો 2574.05 -1.34%

ઓઇલ|શેર્સ સુધર્યા

કંપનીબંધ સુધારો

ટાઇટન382.50 -2.72%

પીસીજવેલર્સ 236.15 -2.26%

સિમ્ફોની 1915.35 -1.83%

વીઆઇપી ઇન્ડ. 111.70 0.76%

ચાલ|FIIની ખરીદીથી ટ્રેન્ડ મજબૂતીનો

FTIL MCX-SX નો 5% હિસ્સો વેચ્યો

ફાઇનાન્સિયલટેકનોલોજી ઇન્ડિયા લિ.એ એઇસ રોકાણકાર રાકેશઝુનઝુનવાલા, એડલવાઇઝ તથા અન્ય કંપનીઓને MCX-SXનો 5 ટકા હિસ્સો રૂ.88.41 કરોડમાં વેચતા FTIL ના શેર્સમાં આજે 8 ટકાનો ઉછાળો થઇને રૂ.194.50 થયા બાદ અંતમાં રૂ.189.05 પર બંધ રહ્યો હતો.