• Gujarati News
  • નો રફ સટિર્ફિકેટ મેળવવામાં એજન્ટોને મુશ્કેલી

નો-રફ સટિર્ફિકેટ મેળવવામાં એજન્ટોને મુશ્કેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષે પહેલી એપ્રિલ બાદ ઈન્કમટેકસની નવી લિમિટના આધારે અનાજ અને કાપડ બજારના કમિશન એજન્ટસ અને ઈન્સ્યોરન્સ એજન્ટસને તેમની આવક મુજબ નો ટીડીએસ અથવા લો ટીડીએસના સટિર્ફિકેટ મળે છે. આ વર્ષે બજેટ આવ્યું નથી એટલે જૂની લિમિટના આધારે આ સટિર્ફિકેટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
આ વર્ષે ઈન્કમટેકસની લિમિટ બે લાખથી વધીને અઢીથી ત્રણ લાખની થવાની શકયતા છે પરંતુ અત્યારે કોઈ અઢી લાખની આવક ધરાવનાર વ્યકિત નો ટીડીએસ સટિર્ફિકેટ લેવા માટે જાય તો તેમને મળતું નથી. આવી જ હાલત લો ટીડીએસ સટિર્ફિકેટમાં છે. ટેકસ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે