• Gujarati News
  • કાળુપુર રેલવે સ્ટેશન પર ફૂલહાર પહેરાવી માછીમારોનું સ્વાગત

કાળુપુર રેલવે સ્ટેશન પર ફૂલહાર પહેરાવી માછીમારોનું સ્વાગત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાળુપુર રેલવે સ્ટેશન પર ફૂલહાર પહેરાવી માછીમારોનું સ્વાગત
૧૨ સાયન્સના પરિણામમાં વિધાર્થીના પર્સન્ટાઈલ માર્કસ ન દર્શાવાયા
અમદાવાદ ગુજરાત રાજય માઘ્યમિક ઉરચત્તર માઘ્યમિક શિ ાણ બોર્ડના ઉપક્રમે લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરી ાાના જાહેર કરાયેલા પરિણામમાં આશરે ૫૦૦થી વધુ વિધાર્થીઓના પર્સન્ટાઈલ માર્કસ ન દર્શાવાતા વિવાદ સર્જાયો છે. આ બાબતે ઉરચ સત્તાવાળાઓ સમ ા રજૂઆત કરી હોવાની પ્રાથમિક વિગતો મળી છે. વિધાર્થીઓની માર્કશીટમાં રજૂ કરાયેલી વિગતોમાં વિષય મુજબ પર્સન્ટેજનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ પર્સન્ટાઈલનો ઉલ્લેખ કરાયો ન હોવાથી આ બાબતે વિધાર્થીઓમાં રોષ ફેલાયો છે.
બસ ભાડા વધારા મુદ્દે કોંગ્રેસના દેખાવો
ગ્યાસપુરમાં ચાર મિલકતો સીલ કરાઈ
અમદાવાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેકસના બાકીદારો સામે સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.ના દિ ાણ ઝોનના પ્રોપર્ટી ટેકસ ખાતા દ્વારા પ્રોપર્ટી ટેકસની રિકવરીના ભાગરૂપે દિ ાણ ઝોનના લાંભા તથા ગ્યાસપુર વોર્ડમાં બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી. ગ્યાસપુરમાં ભાગોર વાસ તથા મેલડીમાતાના વાસમાં મિલકત સીલ કરાઇ હતી. જયારે લાંભા ગામમાં રાધા ડેવલપર્સની બે મિલકતો સીલ કરાઇ હતી.
ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
અમદાવાદ અમદાવાદ મ્યુનિ.ના મઘ્ય ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા ગીરધરનગર વોર્ડમાં બળીયા લીમડી રોડ અસારવા બ્રિજ પાસે આવેલા અભિષેક એસ્ટેટમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું જયારે સરદારનગર વોર્ડમાં ટીપી સ્કીમ ૬૮માં ફાયનલ પ્લોટ ૪૧ અને ૪૨ મ્યુનિ.રિર્ઝવ પ્લોટ હતો જેમાં ગેરકાયદે બાંધકામો થયા હતા. મ્યુનિ.ના ઉત્તર ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા દબાણો દુર કરીને ૧૭૨૪૧ ચો.મી.નો પ્લોટ ખુલ્લો કરાવ્યો હતો.
અમદાવાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ બસોના ભાડામાં વધારો ઝીંકવામાં આવ્યો હતો જેની સામે ગુરુવારના રોજ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને એનએસયુઆઇ દ્વારા દેખાવો યોજયા હતા. એએસયુઆઇના કાર્યકરોએ દાણાપીઠ સ્થિત મ્યુનિ.ની કચેરી સામે દેખાવો કરીને ઉગ્ર સુત્રોરચાર કર્યોહતો. તો બીજી તરફ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ વિપ ાના નેતા બદરૂદ્દીન શેખની આગેવાનીમાં લાલ દરવાજા દેખાવો યોજયાં હતા જેમાં બસો રોકવામાં આવી હતી બે બસોની હવા કાઢી નાંખવામાં આવી હતી.
પેઈન્ટિંગ એકિઝ