• Gujarati News
  • IIM Aમાં IGP સેન્ટર શરૂ થશે

IIM-Aમાં IGP સેન્ટર શરૂ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : આઇઆઇએમ-અમદાવાદ અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે સંયુકતપણે ‘ઇન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર’ની સ્થાપનાની જાહેરાત કરી છે. આઇઆઇએમના કેમ્પસમાં ઇન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર આગામી ડિસેમ્બર 2014થી શરૂ કરશે અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ સેન્ટર સ્થાપવાનો ખર્ચ ઉઠાવશે.