• Gujarati News
  • બ્રાહ્મણ સંસ્થાના સંરક્ષકની વરણી

બ્રાહ્મણ સંસ્થાના સંરક્ષકની વરણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |બ્રાહ્મણસમાજ માટે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ સંસ્થાના રાષ્ટ્રીય વરિષ્ઠ સંરક્ષણ તરીકે જગદીશભાઇ સોમનાથભાઇ દવેની વરણી કરાઇ છે. ગુજરાતમાં બ્રહ્મ સમાજના હિતમાં અનેક પ્રયત્નો કર્યા છે. સંસ્થા ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હૈદ્રાબાદ, ચૈન્નાઇ અને પં.બંગાળમાં સમાજ ઉત્થાનના કાર્યો કરી રહી છે.