• Gujarati News
  • વેદ, ઉપનિષદ, ગીતા પર વકતવ્ય

વેદ, ઉપનિષદ, ગીતા પર વકતવ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેદ, ઉપનિષદ, ગીતા પર વકતવ્ય

િસટી રીપોર્ટર :અમદાવાદ

આર્ટએન્ડ કલ્ચર પર શહેરના એલડી મ્યુઝિયમના ઉપક્રમે એક લેક્ચર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૨૦ નવેમ્બરે સાંજે પ.૩૦ કલાકે એલડી મ્યુઝિયમના લેક્ચર હોલમાં ચેન્નઈની કપ્પૂસ્વામી શાસ્ત્રી રિસર્ચ ઈિન્સ્ટટયુટના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.કે.એસ બાલાસુબ્રમન્યમ સેક્રેડ હેરિટેજ: વેદ, ઉપનિષદ અને ભગવત ગીતા પર વક્તવ્ય આપશે.

{અમદાવાદની ગુફા: 19નવેમ્બર, સાંજે 8 થી 10. એન્ટ્રી ફ્રી

{અપંગમાનવ મંડળ : 20નવેમ્બર, આમંત્રણ પ્રમાણે પ્રવેશ

{રેડબ્રીક્સસ્કુલ : 21નવેમ્બર, આમંત્રણ પ્રમાણે પ્રવેશ

{દિવાન બલ્લુભાઈ સ્કુલ : 22નવેમ્બર, આમંત્રણ પ્રમાણે પ્રવેશ

{સીએન વિદ્યાવિહાર: 23નવેમ્બર, સાંજે 7 થી 9 - એન્ટ્રી ફ્રી

{એફ.ડી સ્કુલ: 24નવેમ્બર, સાંજે 7 થી 9 - એન્ટ્રી ફ્રી

{દલપતચોક : 25નવેમ્બર, સાંજે 7 થી 9 : એન્ટ્રી ફ્રી

નોંધ: િફલ્મવિશેની માહિતી જે-તે સ્થળ પર મળી રહેશે.

કઈ ફિલ્મ હશે?

ક્યા 7 સ્થ‌ળો

Film fest

સુલતાન, હેન્ડ મેડ ઈન ઈન્ડિયા, સેન્ડ કાસ્ટીંગ, અનફોલ્ડીંગ પાતા સ્ટોરી, નાટ્યાનુભાવ, પહેલી લકીર, તાઝિયા, વરખ, ટ્રેડિશનલ, ડાન્સ ઓફ ગોવા, સ્ટોન કાર્વિંગ, ઈટ ટેક્સ વિલેજ, આઈડોલ ઓફ કિન્નલ, કબિર કે ઝુલ્હે, માસ્ક ઓફ ગોડ, જશ્ન-એ-ઈશ્ક, ઘુમન્તુ, અક્ષય.

આજથી હેરિટેજ વીકની ઉજવણી અંતર્ગત શહેરમાં એક અઠવાડિયંુ હેરિટેજ ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે.

હેરિટેજ વીક: 7 દિવસ, 7 સ્થળ અને 18 ફિલ્મ્સ

િસટી રીપોર્ટર :અમદાવાદ

વર્લ્ડહેરિટેજ વીક એટલે 19 થી 25 નવેમ્બર. વીકની ઉજવણી અમદાવાદમાં અેક ઉત્સવની જેમ થતી હોય છે. આપણા જૂના વારસાને જોવાની તક પણ આપણને હેરિટેજ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન મળશે. ‘આધાર’ દ્વારા શહેરના જુદા-જુદા સાત લોકેશન્સ પર ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. આપણા વારસાને સાચવવાના ભાગરૂપે ‘આધાર’ દ્વારા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના રીચ,આર્ટિસ્ટિક હેરિટેજ લોકો સુધી પહોંચાડવાના હેતુથી ઈવેન્ટનું આયોજન થાય છે. 2014ની થીમ આર્ટ એન્ડ ક્રાફ્ટ, ફેર અને ફેસ્ટિવલ છે. મુદ્દાઓને સાંકળીને 7 દિવસમાં 18 ફિલ્મ્સ દર્શાવવામાં આવશે. કયા દિવસે કઈ ફિલ્મ દર્શાવવામાં આવશે અે બાબત સિક્રેટ રાખવામાં આવી છે.