• Gujarati News
  • બે ટ્રેનમાં થર્ડ AC કોચ જોડાયા

બે ટ્રેનમાં થર્ડ AC કોચ જોડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| ટ્રેનોમાંવધી રહેલી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા - નવી દિલ્હી ગરીબરથ એક્સપ્રેસમાં 31 ડિસેમ્બર સુધી વધારાનો થર્ડ એસી કોચ જોડવાની જાહેરાત કરી છે. એજરીતે ચંડીગઢ - બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે એક થર્ડ એસી કોચ જોડવાની જાહેરાત કરવામાં આવી છે.