• Gujarati News
  • એર ઇન્ડિયાની અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ શરૂ

એર ઇન્ડિયાની અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| અમદાવાદથીબેંગકોક જવા માગતા મુસાફરોની સુવિધા માટે એર ઇન્ડિયા દ્વારા સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. ફ્લાઈટ એઆઈ 330 અમદાવાદથી દરરોજ રાતે 9.15 કલાકે ઉપડી સવારે 7.20 કલાકે બેંગકોક પહોંચશે. ફ્લાઈટ અમદાવાદથી ઉપડ્યા બાદ મુંબઈ જશે અને ત્યાં 3 કલાક રોકાયા બાદ બેંગકોક માટે આગળ વધશે. એજ રીતે વળતા ફ્લાઈટ રોજ રાતે 8.30 કલાકે બેંગકોકથી ઉપડી ડાયરેક્ટ પરોઢિયે 2.50 કલાકે અમદાવાદ પહોંચશે.