• Gujarati News
  • એસ્સાર સ્ટીલ દ્વારા અેલગોમાનું પુનર્ધિરાણ પૂર્ણ

એસ્સાર સ્ટીલ દ્વારા અેલગોમાનું પુનર્ધિરાણ પૂર્ણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : એસ્સારસ્ટીલ એલગોમાએ કંપનીની રીકેપિટલાઇઝેશન તેમજ પુનર્ધિરાણની પ્રક્રિયા પૂર્ણ કરી છે. એલગોમાએ સફળતાપૂવર્ક 1.2 અબજ યુએસ ડોલર ઊભા કર્યા છે જેમાં 466 મિલિયન ડોલરની ઇક્વિટી, શેર્સ તેમજ પોર્ટ અસક્યામતોના વેચાણનો પણ સમાવેશ થાય છે. વિશે એસ્સાર સ્ટીલ એલગોમાના સીઇઓ કલ્યાણ ઘોષે જણાવ્યું હતું કે કંપનીની મેનેજમેન્ટ ટીમના સંયુક્ત પ્રયાસોને કારણે બાબત શક્ય બની છે.