• Gujarati News
  • કામમાં ટાઈમલિમિટ મહત્ત્વની છે

કામમાં ટાઈમલિમિટ મહત્ત્વની છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામમાં ટાઈમલિમિટ મહત્ત્વની છે

િવવાદ પછી િદવ્યભાસ્કરના િરપોર્ટરેકરી ડો. ગુરુપ્રસાદ મહાપાત્ર સાથે સીધી વાત

મ્યુિનસિપલ કમિશનર

સીધી વાત/ડો. ગુરુપ્રસાદમહાપાત્ર

{ રોડ અને ડ્રેનેજના ખોદકામથી લોકોને પરેશાની ભોગવી પડે છેω?

રોડઅને ડ્રેનેજના કામ જૂના છે. વરસાદને કારણે કામ બંધ હતું. જે હાલ શરૂ થયું છે. કોઇ પણ કામમાં ટાઇમલિમિટ મહત્ત્વની બાબત હોય છે.

{કેટલા સમય સુધી કામ ચાલશે?

કોન્ટ્રાક્ટમાંજેટલી સમયમર્યાદા આપી હોય તેનાથી વધુ સમય થાય તો દંડ લેવાય છે. જેથી કામ તે સમયમર્યાદામાં પૂરું કરી દેવાય છે. ખાસ કરીને રોડ અને ડ્રેનેજના કામ સમયસર પૂરા થતા હોય છે.

{તહેવારોમાં વેપારીઓ ઉપરાંત દેશ-વિદેશના પ્રવાસીઓને પણ તકલીફ પડશે?

નવારોડ અને ડ્રેનેજની કાયમી સમસ્યાના ઉકેલ માટે રોડ ખોદવા જરૂરી છે. થોડાક સમય માટે તકલીફ પડે તો શહેરના વેપારીઓને સમજવું જોઇએ.

{ભવિષ્યમાં આવી તકલીફ ના પડે તે માટે કોઇ આયોજન કર્યું છે?

નવરાત્રીથીદિવાળીમાં નાગરિકો, વાહનચાલકો તેમજ વેપારીઓને તકલીફ પડે તે માટે ભવિષ્યમાં વિકલ્પ શોધાશે.

{ ખાડામાં ઉડતી ધૂળ શ્વાસની બીમારી ફેલાવે છે

આડેધડ ખોદકામથી લોકો ત્રાિહમામ્

શહેરના શ્યામલ રોડથી પ્રહલાદગર રોડ કોર્પોરેશન દ્વારા નવરાત્રી અને િદવાળીના તહેવારોમાં ખોદકામ કરવામાં આવતા વેપારીઓ હેરાન થઈ ગયા છે.

{ પૂર્વમાં જાવ કે પશ્ચિમમાં, બધે સરખી હાલત

ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

શહેરનાસંખ્યાબંધ િવસ્તારોમાં િવવિધ યોજનાઓ માટે થતા ખોદકામથી લોકો ટ્રાફિકજામથી માંડી અનેક સમસ્યાઓથી ત્રાિહમામ પોકારી ગયા છે. ધોવાઈ ગયેલા રોડ અને ભૂવાની સમસ્યા ઓછી હોય તેમ ઠેર ઠેર ખોદાયેલા ખાડા મુદ્દે મ્યુનિ.વિપક્ષ મૌખિક આક્ષેપ કરી બેસી રહે છે. શાસક પક્ષ વિકાસના નામે લોકોને ગોળ ગોળ ફેરવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પણ લોકોની પરેશાની તો ઠેરની ઠેર છે. તહેવારો તાકડે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આડેધડ રોડ ખોદવાના કામ શરૂ કરી દેવાયા છે. જે મ્યુનિ.ની પડતા પર પાટુ મારવા જેવી વાત છે. બીજીતરફ વિપક્ષના કોર્પોરેટરો કહે છે કે નવરાત્રીથી દિવાળીના તહેવારોમાં કોઇ પણ ખોદકામ કરવા જોઇએ નહીં. જ્યારે મ્યુનિ. સત્તાપક્ષના ચેરમેનો કહે છે કે કોન્ટ્રાક્ટરો સમયમર્યાદાના કારણે ઝડપથી કામ કરતા હોય છે. જેથી થોડીઘણી તકલીફ પડી રહી છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડના ખોદકામ કરાય છે ત્યારે લોકોને તકલીફ પડે છે. રોડ તૈયાર ક