• Gujarati News
  • નજરબાગ પેલેસને તોડવા સામે હાઈકોટર્નો મનાઈહુકમ

નજરબાગ પેલેસને તોડવા સામે હાઈકોટર્નો મનાઈહુકમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નજરબાગ પેલેસને તોડવા સામે હાઈકોટર્નો મનાઈહુકમ
શહેરમાં બાકીદારોની ૨૨ મિલકતો સીલ
અમદાવાદ અમદાવાદ મ્યુનિ.ના નવા પિશ્ચમ ઝોનના પ્રોપર્ટી ટેકસ ખાતા દ્વારા શુક્રવારે પ્રોપર્ટી ટેકસના બાકીદારોની આઠ મિલકતો સીલ કરાઇ હતી જેમાં સરખેજમાં બે, થલતેજમાં બે, ડી કેબિનમાં બે અને ગોતામાં બે મિલકતો સીલ કરાઇ હતી. દિ ાણ ઝોનના પ્રોપર્ટી ટેકસ ખાતા દ્વારા વટવા ગામ, સૈયદવાડી, ગીતા પ્રોસેસ અને ઇસનપુરમાં બાકીદારો સામે કાર્યવાહી કરાઇ હતી જેમાં ઇસનપુરમાં શિવ શકિત ઇલેકટ્રીક અને ભૂમિ એપરેલ સહિત પાંચ મિલકતો સીલ કરવામાં આવી હતી. પિશ્ચમ ઝોનના ગાંધીઆશ્રમ વોર્ડમાં શુક્રવારે બાકીદારોની ૯ મિલકતો સીલ કરી હતી.
અથાણાની રાજાપુરી કેરીનું આગમન
કેરીના અથાણાની સીઝન આવી જતાં અમદાવાદના બજારમાં રાજાપુરી, વનરાજ અને લાડવા જેવી અસલ અથાણાં માટેની કેરીઓનો ફાલ મોટાપાયે ઠલવાયો છે. આ કેરીની ખરીદી કરીને તેમાં મસાલો ભરી બારેય મહિનાનું અથાણું કરી લેવા માટે અત્યારે ગૃહિણીઓનો ખરીદી માટે ધસારો જોવા મળી રાો છે.
પેઈન્ટિંગ એકિઝબિશન
કયાં : માર્વેલ આટર્ ગેલેરી, એસ.જી. હાઈવે સમય : ૪થી ૮
થીએટર પર્ફોિર્મંગ
કયાં : રંગમંડળ, પાલડી સમય : સાંજે ૮
થીએટર પર્ફોિર્મંગ
કયાં : નટરાણી સમય : સાંજે ૮.૩૦
બેની દયાલ કોન્સટર્
કયાં : વાયએમસીએ કલબ સમય : સાંજે ૭.૩૦
હાસ્ય કવિ સંમેલન
કયાં : કણાર્વતી કલબ સમય : સાંજે ૭.૩૦
ડે-પ્લાનર
અંદરના પાને...
ન્યૂઝ ઈન બોકસ
મ્યુનિ. પ્રોફેશનલ ટેકસની આવક વધારવા બાકી લેણી રકમ જતી કરશે
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવો અભિગમ દાખવાયો છે જેમાં પ્રોફેશનલ ટેકસની આવક વધારવા ઉપર ફોકસ કરાયું છે.શુક્રવારે મળેલી બેઠક અંગે માહિતી આપતાં રેવન્યુ કમિટીના ચેરમેન કષ્ણવદન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે,
અમદાવાદ