૩૪

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩૪
સિકસર ચેન્નાઇ સુપરકિંગ્સનો ડ્વેન સ્મિથ આઇપીએલ-૭ની ૧૪ મેચમાં ફટકારી ચૂકયો છે.
નંબર ગેમ
અમે આઇપીએલ-૭ની પહેલી પાંચ મેચ હારી ચૂકયા હતા. અમે ઘણાં નિરાશ હતા પણ અમારા મેન્ટર સચિન અને કુમ્બલેએ અમારો જે ઉત્સાહ વધાર્યોહતો એ શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે. અમે આ બંને હસ્તીઓના કારણે જ વિજય મેળવી શકયા છીએ.
અમે સચિન અને કુમ્બલેના આભારી : રોહિત
બેંગલોરની ટીમમાં મારા તથા કોહલી, યુવી, ગેઇલ જેવા ધુરંધર હોવા છતાં અમે પ્લે-ઓફમાં ન પહોંચી શકયાં. કયાં ભૂલ થઇ તે સમજાતું નથી. - એબી ડી વિલિયર્સ
સોશિયલ મીડિયા
અમદાવાદ ગુરુવાર ૨૯ મે ૨૦૧૪
૧૪