• Gujarati News
  • તિથિ : વૈશાખ વદ અમાસ ખિ્રસ્તી તિથિ : ૨૮ મે, બુધવાર

તિથિ : વૈશાખ વદ અમાસ ખિ્રસ્તી તિથિ : ૨૮ મે, બુધવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિથિ : વૈશાખ વદ અમાસ ખિ્રસ્તી તિથિ : ૨૮ મે, બુધવાર
પારસી : ૧૩ ઈસ્લામિક : ૨૭
સૂર્યોદય-સૂર્યાસ્ત :
શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત
અમદાવાદ ૦૫-૫૫ ૦૬-૪૩ ૧૯-૧૮ ૦૬-૩૫ ૧૯-૦૦
સુરત ૦૫-૫૮ ૦૬-૪૬ ૧૯-૧૩ ૦૬-૩૬ ૧૮-૫૬
વડોદરા ૦૫-૫૪ ૦૬-૪૨ ૧૯-૧૪ ૦૬-૩૧ ૧૮-૫૬
મુંબઈ ૦૬-૦૧ ૦૬-૫૯ ૧૯-૧૦ ૦૬-૪૦ ૧૫-૫૩
ગ્રહોની ચાલ : સૂર્ય : વૃષભ ન ાત્ર : કતિકા યોગ : અતિગંડ કરણ : ચતુષ્પાદ
રાહુકાલ : ૧૨.૩૭થી ૧૪.૧૭ સુધી
દિશાશૂલ : ઉત્તર
ગોચર ગ્રહ ૧ મેષ ૨વૃષભ ૩ મિથુન ૬ સિંહ ૭ તુલા
સ્થિતિ : કે.શુ. સૂ.ચં. બુ.ગુ. મં. શ.રા.
આજની ચંદ્રરાશિ : વૃષભ નામા ાર : બ, વ, ઉ
શુભ ચોઘડિયાં : સવારે ૫.૫૬થી ૭.૩૬ લાભ, ૭.૩૬થી ૯.૧૬ અમૃત, ૧૦.૫૭થી ૧૨.૩૭ શુભ, ૧૫.૧૭થી ૧૭.૩૮ ચલ, ૧૭.૩૮થી ૧૯.૧૮ લાભ.
આજનું પંચાંગ
આજની ટીપ : બુધવારી અમાસ હોવાથી વડની આજુબાજુ સૂતરની ૧૦૮ આંટી બહેનોનું સૌભાગ્ય વધારે
માહિતી અધિકાર હેલ્પલાઈન નંબર : ૯૯૨૪૦ ૮૫૦૦૦
ભવિષ્ય જાણવા મોબાઈલ પર DB ASTRO લખીને ૭૩૩૩ પર SMS કરો
નામા ાર - દ, ચ, ઝ, થ સામાન્ય દિવસ કરતા વધારે કામ આવી શકે. મિત્રોને મળવાનું થાય. ધાર્યા પ્રમાણે કામ ન પણ થાય. પરંતુ જે થાય તે સારા માટે થાય છે.
નામા ાર - ગ, સ, શ, ષ સંપત્તિની ખરીદી થઇ શકે. એવા વ્યકિતઓને મળવાનું થાય જે આપની મહત્ત્વાકાં ાાઓનો વધારો કરે અથવાતો આપને પ્રેરણા આપે.
નામા ાર - ખ, જ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ આગળ વધવું. આપના લ યાંક તરફ સફળતાપૂર્વક આગળ વધવું. વિધાર્થીઓ માટે શુભ દિવસ.
નામા ાર - ભ, ધ, ફ ઢ અન્યની જવાબદારી સ્વીકારવી અને તેને પૂરી કરી કરવી. પરિવાર સાથે સુમેળ રહે. નોકરિયાત વર્ગ માટે સફળ દિવસ.
નામા ાર - ન, ય વિચારીને બોલવું. ગેરસમજ થઇ શકે. જીવનસાથી સાથે મતભેદ કે વાદ-વિવાદ થઇ શકે. ભાગીદારીના વ્યવસાયમાં પ્રગતિ થાય.
નામા ાર - ર, ત લાગણીમાં ઉતાર-ચઢાવ આવે. કોઇ આપને દુ:ખ પહોંચાડી શકે. નોકરિયાત વર્ગને જવાબદારી પૂર્વકનું કામ આવે. ધીરજપૂર્વક દિવસ પસાર કરવો.
નામા ાર - પ, ઠ, ણ કોઇ આદત જે આપ છોડવા માંગતા હોવ તેની આજથી જ શરૂઆત કરવી. કોઇ ભૂલ થઇ હોય તો તેને માફ કરી દેવી. શુભ દિવસ.
નામા ાર - મ, ટ વ્યવસાયમાં નવા આયોજનો થાય. આપના સ્વમાનને ઠેસ ન પહોંચે તેનું ઘ્યાન રાખવું. આપના