• Gujarati News
  • અમદાવાદમાં ૪૪.૪ O કાળઝાળ ગરમી વરચે કયાંક નિરાંતની નીંદર તો કયાંક વરસાદી ઝાપટું!

અમદાવાદમાં ૪૪.૪ O કાળઝાળ ગરમી વરચે કયાંક નિરાંતની નીંદર તો કયાંક વરસાદી ઝાપટું!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં ગરમીનો પારો તેની પરાકાષ્ઠાએ પહોંરયો હોય તેમ મંગળવારે શહેરમાં આ વર્ષનું સૌથી ઊચું ૪૪.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેને લઈ મઘ્યાહ્ન બાદ શહેરના રસ્તાઓ સુમસામ ભાસતા હતા. ના આ માહોલ વરચે યુનિ. રોડ પર રિ ાાચાલકો તેમના વાહનમાં આરામ કરી રાો છે તો અન્ય ¼શ્યમાં સંઘ્યાએ નારણપુરા, ઘાટલોડિયા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસતા વાહનચાલકોએ રાહત અનુભવી હતી.