• Gujarati News
  • આજનો તહેવાર : ચંદ્ર દર્શન

આજનો તહેવાર : ચંદ્ર દર્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનો તહેવાર : ચંદ્ર દર્શન
તિથિ : જયેષ્ઠ સુદ બીજ ખિ્રસ્તી તિથિ : ૩૦ મે, શુક્રવાર
પારસી : ૧૫ ઈસ્લામિક : ૨૯
સૂર્યોદય-સૂર્યાસ્ત :
શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત
અમદાવાદ ૦૫-૫૫ ૦૬-૪૩ ૧૯-૧૮ ૦૭-૦૮ ૨૦-૪૨
સુરત ૦૫-૫૮ ૦૬-૪૬ ૧૯-૧૪ ૦૭-૧૦ ૨૦-૩૮
વડોદરા ૦૫-૫૪ ૦૬-૪૨ ૧૯-૧૫ ૦૭-૦૭ ૨૦-૩૯
મુંબઈ ૦૬-૦૧ ૦૬-૪૯ ૧૯-૧૦ ૦૭-૧૩ ૨૦-૩૫
ગ્રહોની ચાલ : સૂર્ય : વૃષભ ન ાત્ર : મગશિર્ષ યોગ : ધતિ કરણ : બાલવ
રાહુકાલ : ૧૦.૫૭થી ૧૨.૩૭ સુધી
દિશાશૂલ : પિશ્ચમ
ગોચર ગ્રહ ૧ મેષ ૨વૃષભ ૩ મિથુન ૬ સિંહ ૭ તુલા
સ્થિતિ : કે.શુ. સૂ.ચં. બુ.ગુ. મં. શ.રા.
આજની ચંદ્રરાશિ : વૃષભ (ક.૮.૧૦ પછી મિથુન) નામા ાર : બ, વ, ઉ (ક,છ,ઘ)
શુભ ચોઘડિયાં : સવારે ૫.૫૫થી ૭.૩૬ શુભ, ૭.૩૬થી ૯.૧૬ લાભ, ૯.૧૬થી ૧૦.૫૭ અમૃત, ૧૨.૩૭થી ૧૪.૧૮ શુભ, ૧૭.૩૯થી ૧૯.૧૯ ચલ.
આજનું પંચાંગ
આજની ટીપ : ચંદ્રદર્શન. નવા કાર્યની શરૂઆત ગતિ-પ્રગતિ સાથે આગળ વધે.
માહિતી અધિકાર હેલ્પલાઈન નંબર : ૯૯૨૪૦ ૮૫૦૦૦
ભવિષ્ય જાણવા મોબાઈલ પર DB ASTRO લખીને ૭૩૩૩ પર SMS કરો
નામા ાર - દ, ચ, ઝ, થ નવા પ્રોજેકટમાં સાવચેતી અને ઘ્યાનપૂર્વક આગળ વધવું. મિત્રોને મદદ કરી શકો. ભાઇ-બહેન સાથે સુમેળ રહે. શુભ દિવસ.
નામા ાર - ગ, સ, શ, ષ આપના બજેટ પ્રમાણે ખર્ચા કરવા. આર્થિક આયોજનો કરવા જરૂરી છે. માતા-પિતા સાથે સુમેળ રહે. પ્રાકતિક અગરતો મનગમતી જગ્યાએ સમય પસાર કરવો.
નામા ાર - ખ, જ અભ્યાસ પાછળ ખર્ચ થાય. વિધાર્થીઓ ભવિષ્યના અયોજન કરી શકે. નિકટના વ્યકિત સાથે માનપૂર્વકનું અને તર્કપૂર્વકનું વલણ અપનાવવું.
નામા ાર - ભ, ધ, ફ ઢ ઉપરી અધિકારીનો સહકાર મળી રહે. આયોજન પૂર્વક સમયસર કાર્યોપૂર્ણ કરી શકો. પરિવાર અને કાર્ય વરચે સંતુલન જાળવી શકો.
નામા ાર - ન, ય ભાગીદારીના વ્યવસાયમાં અનેક પ્રશ્નો ઉદ્દભવે સહકર્મચારીઓ સાથે ચર્ચામાં ઉતરવું નહી. ખાસ કરીને જે મહત્ત્વના પણ ન હોય.
નામા ાર - ર, ત જતું કરવાની ભાવના રાખવી. શાંતિ અને ધીરજપૂર્વક કોઇ પણ બાબતોની ચર્ચા કરવી. અપરિણીતોને શુભ સમાચાર મળે.
નામા ાર - પ, ઠ, ણ આપની ઇરછાઓ પૂર્ણ કરી શકો. ગૂંચવણોને ઉકેલવાનો પ્રયત્ન કરવો. નહીં કે તેનો આપોઆપ અંત આવશે. શુભ દિવસ.
નામા ાર - મ, ટ વધુ પડતા કાર્યની જવાબદારી ન લે