• Gujarati News
  • આઇસીઆઇસીઆઇ પ્રુડે. ગ્રોથ ફંડ સિરિઝ ૧ રજૂ કરશે

આઇસીઆઇસીઆઇ પ્રુડે. ગ્રોથ ફંડ સિરિઝ-૧ રજૂ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એએમસી પ્રુડેન્શિયલ ગ્રોથ ફંડ સિરિઝ-૧ લોન્ચ કરશે. એનએફએનો ગાળો તા. ૨ જૂનથી તા. ૧૬ જૂન સુધીનો રહેશે. ત્રણ વર્ષનો લોક ઇન ગાળો ધરાવતાં કલોઝ એન્ડેડ ઇકિવટી ફંડ મારફત એકત્રિત ભંડોળમાંથી ૪૦-૬૦ એવી સ્ક્રીપ્સમાં મૂડીરોકાણ કરવામાં આવશે કે જેઓ સેન્સેકસ-નિફટી બેઝ્ડ સ્ક્રીપ્સ કરતાં પણ સારું વળતર આપી શકે. જેમાં ડિવિડન્ડ ઓપ્શન પણ આપવામાં આવ્યો હોવાનું ફંડના સિનિયર ફંડ મેનેજર યોગેશ ભટ્ટે જણાવ્યું હતું.