• Gujarati News
  • પિત્તળને સોનામાં ખપાવીને છેતરપિંડી કરતી ગેંગ પકડાઇ

પિત્તળને સોનામાં ખપાવીને છેતરપિંડી કરતી ગેંગ પકડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિદ્વારમાંએક મહારાજની ઝૂંપડી સાફ કરતા સોનાના મણકાની માળા મળી હોવાની વાત કરીને સાબરમતીમાં એક વૃદ્ધાને 25 હજારમાં વેચેલી પિત્તળના મણકાની માળા પોલીસે કબજે કરી છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે લાલજી સોલંકી, લાલા વાઘેલા, અને કાંતિ વાઘેલાને ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓને ભોગ બનનાર માજી અને તેમના દીકરાએ ઓળખી બતાવ્યા હતા.