• Gujarati News
  • સસ્તા અનાજની દુકાનોમાં સમસ્યા હજુ પણ યથાવત્

સસ્તા અનાજની દુકાનોમાં સમસ્યા હજુ પણ યથાવત્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારેપુરવઠા મંત્રી સાથેની બેઠકમાં સસ્તા અનાજની દુકાનોના માલિકોએ તો સ્પષ્ટ કહી દીધું છેકે નવી સિસ્ટમનો ઝડપથી અમલ નહીં કરાય તો લોકોને પરેશાની ભોગવવી પડે છે. આજે પણ બાયોમેટ્રિકસ સિસ્ટમમાં સર્વર ડાઉન થઈ જતાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. કૂપન વગર પણ ચીજ-વસ્તુઓનું વિતરણ કરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. સરકારના પરિપત્ર મુજબ હવે દુકાનદારોએ મહિનાની 20મી તારીખ પછી કૂપન વગર આ‌વશ્યક ચીજ-વસ્તુઓનું જે લાભાર્થીઓને વિતરણ કરાય તેની યાદી તૈયાર કરી પુરવઠા વિભાગને મોકલી આપવાની રહેશે.