• Gujarati News
  • IIM A: ફીમાં ~2.5 લાખ સુધીનો વધારો

IIM-A: ફીમાં ~2.5 લાખ સુધીનો વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયનઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ(આઈઆઈએમ-એ)એ તેના ત્રણ ફ્લેગશિપ કોર્સ માટેની ફીમાં રૂપિયા 1.9 લાખથી માંડીને રૂપિયા 2.5 લાખ સુધીનો વધારો કર્યો છે. ફીમાં એકંદરે 11.5 ટકાનો વધારો કરાયો છે. નવી ફી એપ્રિલ 2015-થી અમલમાં મૂકવામાં આવશે.

પીજીપી-એફએબીએમમાં પ્રથમ વર્ષમાં નવા બે જ્યારે પીજીપીમાં નવા ત્રણ કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. આઈઆઈએમએ ડીફર્ડ એડમિશન પદ્ધતિ દાખલ કરવા ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે \\\"સુપરન્યુમરરી સીટ\\\' પદ્ધતિ દાખલ કરવાનું પણ નક્કી કર્યું છે. આઈઆઈએમ તેની હાલની ક્ષમતા ઉપરાંત વધારાની સીટ ઓફર કરશે. હાલમાં આઈઆઈએમમાં વિદેશી વિદ્યાર્થીની સંખ્યા જૂજ છે.

આઈઆઈએમએ ‘‘ડીફર્ડએડમિશન પદ્ધતિ દાખલ કરી છે. એડમિશન કન્ફર્મ કરનારને પીજીપી, પીજીપી-એફએબીએમ કોર્સમાં દાખલ થતા પહેલા બે વર્ષ સુધી કામની છૂટ અપાશે. પછી તેમને ફરી પ્રવેશ મળશે.

2013

16.6લાખ

2012

15.5લાખ

2011

14.5લાખ

2010

13.7લાખ

ડીફર્ડ એડમિશન પદ્ધતિ દાખલ

ક્રમશ: થયેલો ફી વધારો

પ્રોગ્રામ હાલની ફી નવી ફી

પીજીપી-એબીએમ~16.6 લાખ ~18.5 લાખ

પીજીપીએક્સ ~21.5 લાખ ~24.0 લાખ

કયા નવા કોર્સ શરૂ કરાશે?

કયા પ્રોગ્રામ માટે કેટલી ફી

પીજીપીમાં ત્રણ કોર્સ નવા

} ગવર્નમેન્ટસિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ

}અન્ડરસ્ટેન્ડિગ ગ્લોબલ ઓર્ગેનાઈઝેશનલ કોન્ટેક્સ્ટ

}હેવિંગએન આંત્રપ્રેન્યરિયલ માઈન્ડ સેટ

પીજીપી-એફએબીએમમાંબે નવા કોર્સ (પ્રથમવર્ષ માટે)

}એગ્રીકલચરલિસસ્ટમ

}રૂરરલસોશ્યલ એન્ડ ઈિન્સ્ટટ્યૂશનલ એન્વાયરોમેન્ટ

સરેરાશ11.5 ટકાનો ફી વધારો કરાયો

ટ્યૂશનફી, વહીવટી ખર્ચમાં (હોસ્ટેલ, એકેડમિક સપોર્ટ વગેરે માટે ) ફુગાવાના આધારે ફીમાં વધારો કર્યો છે. વર્ષે ત્રણેય પ્રોગ્રામ માટે ફીમાં વધારો 11.5 ટકાનો છે, પરંતુ ત્રણ વર્ષ પછીનો હોવાથી તેની સરેરાશ માત્ર 3.7 ટકાની છે. > આશિષનંદા, IIMનાડાયરેક્ટર