• Gujarati News
  • અમ.TDS ચીફ કમિ. પદે શૈલેન્દ્ર હાન્ડા

અમ.TDS ચીફ કમિ. પદે શૈલેન્દ્ર હાન્ડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |આવકવેરાવિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેડર રિસ્ટ્રક્ચરિંગની કવાયત હાથ ધરાઈ રહી છે અને આવકવેરામાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાતમાં ચીફ કમિશનર એસ. કે. રેને પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ગુજરાત બનાવાયા છે અને તેમને અમદવાદ-1નો પણ હવાલો સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં સીસીઆઈટી-2માં નિયુક્ત કરાયેલા શૈલેન્દ્ર હાન્ડાને ટેક્સ ડીડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ)ના ચીફ કમિશનરનો હવાલો સોંપાયો છે.