તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઠંડીના ચમકારા સાથે સ્કૂલમાં પણ હીટર મુકાયા

ઠંડીના ચમકારા સાથે સ્કૂલમાં પણ હીટર મુકાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠંડીના ચમકારા સાથે સ્કૂલમાં પણ હીટર મુકાયા

શીતલહેર ચાલે છે ત્યારે વહેલી સવારે સ્કૂલે આવેલા બાળકોને ઠંડીથી રક્ષણ આપવા અમદાવાદના મણિનગર ખાતેની એક સ્કૂલમાં રૂમ હીટર મૂકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર પાસે સ્થિર થયેલું અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન લો પ્રેશરને કારણે પાકિસ્તાન-કચ્છ તરફ આગળ વધતાં અમદાવાદ સહિત રાજયનાં વિવિધ વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં વધારો થવા પામ્યો છે. જેને પગલે સવાર-સાંજ ઠંડી અને બપોરે લોકો ગરમી જેવી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. 22મી જાન્યુઆરીનાં રોજ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. / ભાસ્કર