તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લાંચ કેસ : TDO સહિત ચારના જામીન ફગાવાયા

લાંચ કેસ : TDO સહિત ચારના જામીન ફગાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્દિરા‌આવાસ યોજના અંતર્ગત મકાન ફાળવવા માટે 10 હજારની લાંચ માગવાના પ્રકરણમાં પંચાયત ઓફિસમાં ફરજ બજાવતાં જયેશ કુમાર, ઘોડા ગ્રામ પંચાયતના તલાટી નિતાબેન જાદવ, રમણ દાનાભાઇ પરમાર (ટીડીઓ), મહાદેવ પ્રજાપતિ (વિસ્તરણ અધિકારી) અને ગ્રામ સેવક બાબુ રમાભાઇ પરમારે જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે અરજીની સુનાવણીમાં સરકારી વકીલ હંસરાજ સોલંકી જામીન અરજીનો વિરોધ કરતા એડિશનલ સેશન્સ જજ વાય.સી.જોષીએ ફગાવી દીધી છે.