• Gujarati News
  • ટેરેટરી એન્ડ લેન્ડસ્કેપ

ટેરેટરી એન્ડ લેન્ડસ્કેપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેરેટરી એન્ડ લેન્ડસ્કેપ

ઈન્ડિયામાંકોસ્ટલ એરિયામાં જે રીતે ડિસ્ટર્બન્સ જોવા મળે છે તે જોતા પ્રોજેક્ટ ખરેખર સમજીને અમલમાં મૂકવા જેવો છે. નોર્ધન સ્પેનના ગાલિફીયા વિસ્તારમાં કોસ્ટલ એરિયાને રીતે ડેવલપ કરાયો છે કે તેનાથી કોઈ પણ પ્રકારનુ ડિસ્ટર્બન્સ થતુ નથી.

રિનોવેશન એન્ડ રિયુઝ ઓફ સિટી

પ્રોજેક્ટમાંસ્પેનમાં ડાઉનફોલને કારણે નવા બિલ્ડીંગો બાંધવાને બદલે જૂના બિલ્ડીંગોને રિનોવેટ કરવાની વાત રજુ કરાઈ છે. તેમાં જોરેટો સિટીનુ બિલ્ડીંગ કે જેને નષ્ટ કર્યા વિના તેનું રિનોવેશન કરાઈને કેવો સુંદર લૂક અપાયો છે તે વાત રજુ થઈ છે.

UNIQUE EXHIBITION

સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે સ્પેિનશ આર્કિટેકચર એન્ડ અર્બનિઝમ બિનાલેનો પ્રારંભ થયો છે, જેમાં સ્પેનના જાણીતા 30 જેટલાં સ્થપતિનું વર્ક રજૂ કરાયું છે

િસટી રીપોર્ટર :અમદાવાદ

સ્પેનકલ્ચરલ કાઉન્સિલ અને એએમસી તેમજ ઈન્ડિયન ઈન્સ્ટિ‌ટયુટ ઓફ આર્કિટેક્ટસના સંયુક્ત ઉપક્રમે પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે 12મા સ્પેનિશ આર્કિટેક્ચર એન્ડ અર્બનિઝમ બિનાલેનો પ્રારંભ થયો છે. એક્ઝિબિશનમાં સ્પેનના જાણીતા 30 જેટલા સ્થપતિઓના વર્ક રજુ થયા છે. ઓડિયો-વિડીયો એક્ઝિબિશન 21 ડિસેમ્બર સુધી 3થી 8 દરમ્યાન જોઈ શકાય શકાશે. અંગે સ્પેન એમ્બેસીના કલ્ચરલ કાઉન્સિલર એલેજેન્ડ્રા ગાર્સિ‌આએ કહ્યું કે, સ્પેનિશ અને ઈન્ડિયન આર્કિટેક્ચર જો ભેગા મળીને આગામી સમયમાં શું કરવુ છે તે નક્કી કરે તો ફિલ્ડમાં મોટો ચેન્જ આવશે.

અર્બન રિવાઈટલાઈઝેશન એન્ડ ટ્રોન્સર્ફોમેશન

જેમઅમદાવાદ ઓલ્ડ સિટીમાં પ્લાનિંગ કરીએ તેમ સ્પેનમાં વિગો સિટીનું પ્લાનિંગ થયું હતું. તે ડેમેજ થવાને કારણે ૨૦૧૨-૧૪માં તેનુ ફરીથી પ્લાનિંગ કરાયંુ છે. એક્ઝિબિશનમાં રજૂ થયેલ ઓડિયો વીડિયો પ્રેઝન્ટેશનમાં જૂના સ્થાપત્યને નેગેટિવ ઈફેક્ટ થયા વિના નવું કેવી રીતે તૈયાર કરવું તે વાત રજુ થઈ છે.

સ્પેનિશ અાર્કિટેચર પર એક્ઝિબિશન