• Gujarati News
  • તિસ્તાની અરજી પર ચુકાદા મોકૂફ

તિસ્તાની અરજી પર ચુકાદા મોકૂફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિસ્તાની અરજી પર ચુકાદા મોકૂફ

અમદાવાદ|ગુલમર્ગ સોસાયટીને મ્યુઝિયમમાં ફેરવવાની જાહેરાત કરી તેના નામે વિદેશથી ફંડ મંગાવી નાણાંનો દુરુપયોગ કરવાના મામલે થયેલી ફરિયાદ બાદ ક્રાઇમબ્રાન્ચે સીઝ કરેલા તિસ્તા સેતલવાડની સંસ્થાના બેંક એકાઉન્ટ ખોલી આપવા માટે તેમણે કરેલી અરજી કોર્ટે ચુકાદા પર મુલત્વી રાખી છે.