• Gujarati News
  • ફેક્ટરીમાં ચોરી કરનાર ઝડપાયો

ફેક્ટરીમાં ચોરી કરનાર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેક્ટરીમાં ચોરી કરનાર ઝડપાયો

અમદાવાદ|ઓઢવ જીઆઈડીસીમાં કાપડની ફેકટરી ધરાવતા વિપુલ પટેલના કારખાનામાં ગત 23મી નવેમ્બરે રાત્રે અેક ઘરફોડિયાએ કાપડના તાકાની ચોરી કરી હતી. ઘટના બાદ ઓઢ‌વ પોલીસ મથકમાં વિપુલભાઈ પટેલે ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. જે ઘટના બાદ ઓઢવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મનમોહન ચાર રસ્તા પાસેથી બાઈક પર કાપડના થેલા લઈ જઈ રહેલા દિનેશ સેતાની અટકાયત કરી પૂછપરછ કરી હતી.