• Gujarati News
  • ગેરકાયદે બાંધકામ માટે રજૂઆત કરવા કોર્ટનોઆદેશ

ગેરકાયદે બાંધકામ માટે રજૂઆત કરવા કોર્ટનોઆદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદે બાંધકામ માટે રજૂઆત કરવા કોર્ટનોઆદેશ

અમદાવાદ|બાપુનગર ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ખુલ્લા પ્લોટમાં બનેલા મંદિર મામલે સત્તાવાળાઓ સમક્ષ યોગ્ય રજૂઆત કરવાના આદેશ સાથે હાઇકોર્ટે કેસનો નિકાલ કર્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના બાપુનગર ખાતે આવેલા મકાનોના ખુલ્લા પ્લોટમાં બાપા સીતારામ મઢુલી સામે આંબેડકર કાંરવા દ્વારા હાઇકોર્ટમાં રિટ થઇ હતી.