• Gujarati News
  • િનકોલમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

િનકોલમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : મ્યુનિસિપલકોર્પોરેશન દ્વારા રવિવાર બેટી બચાવો મેદાન નિકોલ ખાતે ગરીબ કલ્યાણ મે‌ળાનું આયોજન કરાયું હતું જેમાં 7055 લાભાર્થીઓને કુલ ~3 કરોડની સહાય અપાઈ હતી. જુદી જુદી 11 કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને ચેક-કીટનું વિતરણ કરાયું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ~62.10 લાખનો ચેક અનુદાન સ્વરૂપે કોર્પોરેશનને આપવામાં આવ્યો હતો.