• Gujarati News
  • કેમ્પ હનુમાનમાં રાત્રે 12 સુધી દર્શન કરાશે

કેમ્પ હનુમાનમાં રાત્રે 12 સુધી દર્શન કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કાળીચૌદસના દિવસે હનુમાન મંદિરોમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શાહીબાગ ખાતે આવેલા કેમ્પ હનુમાન મંદિરમાં આગામી તા.22મી ઓક્ટો.ના બુધવારના રોજ આસો સુદ ચૌદસે કાળી ચૌદસ હોવાથી પરંપરાગત મહાપૂજા ત્યારબાદ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ અને પછી મહાઆરતી પણ થશે. દિવસે દર્શાનાથીઓ માટે મંદિર રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.