• Gujarati News
  • અજરામર ઉપાશ્રયે વિશેષ જાપનું આયોજન

અજરામર ઉપાશ્રયે વિશેષ જાપનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અંકુર ચાર રસ્તા પાસેના અજરામર સ્થા. જૈન સંઘમાં વિરાજમાન ચિંતનમુનિ મ.સા.ના સાંનિધ્યમાં દિવાળી પર્વના દિવસોમાં દરરોજ સવારે 6થી 7 કલાકે વિશિષ્ટ જાપનું આયોજન કરાયું છે. જેમાં ધનતરેસને મંગળવારના દિવસે પાર્શ્વનાથ પ્રભુના, કાળીચૌદસને બુધવારે ઘંટાકર્ણ મહાવીરના જાપ, દિવાળીને ગુરુવારે પદ્માવતીદેવીના જાપ નૂતન વર્ષ શુક્રવારે લબ્ધિ સંપન્ન ગૌતમ સ્વામીના યંત્ર ઉપર જાપ કરાશે. વધુમાં મંગળવારે ધનતેરસથી ગુરુવારને દિવાળી સુધી દરરોજ સવારે 8.30થી 9.15 સુધી પુચ્છસુણના જાપ કરવામાં આવશે.