• Gujarati News
  • વકીલો એમ તો કંઈ સમજે તેવા નથી

વકીલો એમ તો કંઈ સમજે તેવા નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાળીને ચાર દિવસ બાકી છે ત્યારે ખાસ કરી વર્ગ-4ના કર્મચારીઓ વકીલો કોર્ટમાં આવે તે તરત તેમને પાણી આપવું, તેમની સાથે હસીને વાત કરવી જેવા નુસખા અપનાવે છે. ખાસ તો કોર્ટની બહાર બેસી રહેતા કે વકીલો માટે પોકાર કરતા વર્ગ-4ના કર્મચારીઓ દ્વારા અપનાવાતી ‘મસ્કાપોલિસી’થી વકીલો હજુય પીગળ્યા નથી. કેટલાક વકીલો તો એમ પણ કહે છે કે, ‘હસીને બાલવાથી કે વગર માગે પાણી આપવાની પદ્ધતિ હવે જૂની ‘મસ્કા પોલિસી’ બની ગઈ છે.

તમને કોલમ કેવી લાગી તે જણાવવા માટે 8980141616પર sms અથવા editor.guj@dainkbhaskargroup.com પર ઈ-મેલ પણ કરી શકો.