• Gujarati News
  • સિટી રિપોટર્ર : અમદાવાદ

સિટી રિપોટર્ર : અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાઇન દ્વારા ની સ્પર્ધાનું આયોજન કરાયું છે. ફિકશન અને ડોકયુમેન્ટ્રી ફિલ્મને ૧લી જુલાઇ,૨૦૧૨ પછી પ્રોડયુસ્ડ કરેલી ફિલ્મને એન્ટ્રી તરીકે મોકલી શકાશે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવાં કોઇપણ ૩૦ વર્ષ સુધીની ઉમર ધરાવતી વ્યકિત આ સ્પર્ધામાં ૩ મિનિટથી વધારે સમયનીં નહીં, અને ૩૦ સેકન્ડની ઓછાં સમયની ફિલ્મ બનાવીને એન્ટ્રી મોકલી શકે છે. આ માટે સાર્ક દેશોનાં દેશોનાં નાગરિક હોવું જરૂરી છે. આ ફિલ્મની એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૧૪મી જુલાઇ, ૨૦૧૪ છે. આ સ્પર્ધા આ વર્ષે સપ્ટેમ્બર ૧૮થી ૨૧,૨૦૧૪ દરમિયાન યોજવામાં આવશે.
માં ફિલ્મ મોકલવા માટે ડિવીડીઝ, ઓનલાઇન કે વેબ ડાઉનલોડ લિન્ક વગેરેથી મોકલી શકાશે. સ્પર્ધામાં સિલેકટ કરાયેલી ફિલ્મને ફેસ્ટિવલ દરમિયાન સ્ક્રિનિંગ કરવામાં આવશે. એવોર્ડ્સમાં કેશ તેમજ ટ્રોફીનાં ઇનામો આપવામાં આવશે. તેમજ સિલેકટેડ પાટિર્સિપેન્ટ્સને પાટિર્સિપેશનનું સટિર્ફિકેટ આપવામાં આવશે. ફિલ્મનાં વિષયોમાં સાઉથ એશિયાનાં લોકો અને તેમની જીંદગીને વણીલે તેવાં હોવા જોઇએ. તેમજ અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં બનાવેલી ફિલ્મમાં અંગ્રેજી સબટાઇટલ્સ આપવા જરૂરી છે. પ્રીવ્યૂ માટે મોકલવામાં આવેલી ડિવીડીઝને એનઆઇડીનાં ફિલ્મ કલેકશનમાં જ રખાશે, જેથી ભવિષ્યનાં એકેડેમિક રેફરન્સ માટે તેને ઉપયોગમાં લઇ શકાય. તેમજ સ્ક્રિનિંગ માટે મોકલાયેલી જુદા ફોર્મેટની ડિસ્કસ, ટેપ, વગેરેને પાછા મોકલી અપાશે. આ કોમ્પિટીશન માટે કોઇપણ પ્રકારની એન્ટ્રી ફીઝ રાખવામાં આવી નથી. એનઆઇડીનાં ફિલ્મ એન્ડ વિડીયો કોમ્યુનિકેશન ડિપાટર્મેન્ટનાં સિનીયર ફેકલ્ટી પ્રો.અરુણ ગુપ્તા આ ફેસ્ટિવલનાં ડાયરેકટર છે.
ôૌ્રક ેગ્કર્ધ્ઞ્ૌઞ્ૌગ્ખ્
એનઆઈડી દ્વારા સાઉથ એશિયન શોટર્ એન્ડ ડોકયુમેન્ટ્રી ફિલ્મ ફેસ્ટિવલ સ્પર્ધાનું આયોજન