• Gujarati News
  • સેપ્ટનાં કાર્બ્સે ગ્લોબલ ઇનોવેશને ગ્રાન્ટ જીતી

સેપ્ટનાં કાર્બ્સે ગ્લોબલ ઇનોવેશને ગ્રાન્ટ જીતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
સેપ્ટ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ ઇન બિિલ્ડંગ સાયન્સ એન્ડ એનર્જી (કાર્બ્સ)ને ગ્લોબલ ઇનોવેશન ઇનિશિએટિવ ગ્રાન્ટ મેળવવામાં સફળતા મળી છે. આ ગ્રાન્ટને યુકેની લૌઘબોરોઘ યુનિવર્સિટી, બાર્કેલેયની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને સેપ્ટ યુનિવર્સિટી વરચેનાં જોઇન્ટ રિસર્ચ પ્રોજેકટને લીધે મળી છે. આ કરન્ટ ગ્રાન્ટ સાયકલ દરમિયાન ગ્લોબલ ઇનોવેશન ઇનિશિએટિવ ગ્રાન્ટ કોમ્પિટિશનમાં ૧૬૦ એલિજીબલ એપ્લિકેશન્સથી સખત સ્પર્ધા યોજાઇ હતી.
આ ગ્રાન્ટ મળ્યાં બાદ નો બે વર્ષ (૨૦૧૪-૧૬)નો પ્રોજેકેટ દ્વારા બિિલ્ડંગ્સમાં રહેતા રહેવાસીઓને માટે કમ્ફટર્ અને સુવિધાને માટે કામ કરાશે. જેમાં ઉર્જાનો સઘન ઉપયોગ થતાં એર કન્ડિશનથી થતી વિપરીત અસરો પર પણ કામ કરવામાં આવશે. આ પ્રોજેકટ ૧,૫૦,૦૦૦ યુરોઝનો છે. આ પ્રોજેકટ દ્વારા વિશ્વભરનાં કોમર્શિયલ બિિલ્ડંગ્સ અને રેસિડેન્શિયલમાં ાુમન થર્મલ કમ્ફટર્ માટેની સમજણનો વિકાસ થશે, તેમજ નેચરલ વેન્ટિલેશન્સ દ્વારા એનર્જી માંગ ઘટાડવા માટેની તકોને શોધવામાં આવશે. મિકસ મોડ અને અન્ય લો એનર્જી કૂલિંગ ટેકનોલોજી દ્વારા પણ એનર્જીનો ઉપયોગ ઓછો કરવાનાં ઉપાયો એકસપ્લોર કરાશે. આ પ્રોજેકટમાં સેપ્ટની કાર્બ્સની રિસર્ચ ટીમનો પણ મહત્ત્વનો ભાગ રહેશે. જેઓ મિકસમોડ બિિલ્ડંગ્સનાં અભ્યાસને કન્ડકટ કરવામાં આવશે, રહેવાસીઓનાં સર્વે અને થર્મલ કમ્ફટર્ વર્કની ધારણા, ઇન્ડોર એર કવોલિટી અને મિકસ મોડમાં એનર્જીનો બચાવ કરવા માટેની શકયતાઓ અને ભારતીયો માટે રેસિડેન્શિયલ બિિલ્ડંગ્સની ઓળખ શું છે? વગેરેનાં રિસર્ચની કામગીરીમાં ફરજ બજાવશે.
ર્ઈધ્ઞ્ ધ્ર્રૌૈ
નો બે વર્ષનો ૧,૫૦,૦૦૦ યુરોઝનાં પ્રોજેકટ માટે ઇનિશિએટિવ ગ્રાન્ટ મળી