• Gujarati News
  • શનિ રવિમાં સિટીમાં લાઇવ કોન્સટર્ અને હાસ્ય કવિ સંમેલન

શનિ-રવિમાં સિટીમાં લાઇવ કોન્સટર્ અને હાસ્ય કવિ સંમેલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
વીકેન્ડ દરમિયાન સિટીમાં બે દિવસ લાઇવ કોન્સટર્ અને હાસ્ય કવિ સમેલનનું આયોજન કરાયું છે. જેમાં કણાર્વતી કલબ ખાતે શનિવારે રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલન યોજાશે. જેમાં દિવ્ય ભાસ્કર એસોસિયેટ પાટર્નર છે. આ સંમેલનમાં માણેક વર્મા, સુરેન્દ્ર યાદવેન્દ્ર, ગૌરવ શર્મા, રાસબિહારી ગૌર, અકેશ પાર્થ અને સરિતા શર્મા જેવા જાણીતા કવિઓ શહેરીજનોને પેટ પકડીને હસાવશે. આ ઉપરાંત શનિવાર સાંજે વાયએમસીએ ખાતે ફેમ બેની દયાલનો પણ લાઇવ કોન્સટર્ યોજાશે. જેમા બેની પોતાના ચાહકોને પંજાબી વેડિંગ સોન્ગ, , , , , જેવા સોંગ પર ઝૂમાવશે.જયારે ૧ જૂન રવિવારે નેહા કક્કર અને ટોની કક્કર દ્વારા લાઇવ ઇન કોન્સટર્નું આયોજન બરસાના ધ અરબન વિલેજ (ચોકીઘાની) ખાતે કરવામાં આવ્યું છે. જેમાં દિવ્ય ભાસ્કર એસોસિયેટ પાટર્નર છે.
ેૌઞ્ન્ ર્ત્ર્ખ્ઞ્જ
સિટીમાં વીકેન્ડ દરમિયાન સિંગર બેની દયાલ, નેહા કક્કરનો લાઇવ કોન્સટર્ અને હાસ્ય કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.