• Gujarati News
  • વર્ષોપહેલાં બનાવેલાં કાયદાનું પાલન રાજાઓ પણ કરતાં હતાં

વર્ષોપહેલાં બનાવેલાં કાયદાનું પાલન રાજાઓ પણ કરતાં હતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
યુનાઇટેડ સ્કૂલ ઓફ લો દ્વારા વિષય પર સેમિનારનું આયોજન મેરિયોટ હોટેલ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનાઇટેડ સ્કૂલ ઓફ લોનાં એકેડેમિક ડાયરેકટર ડો.જયોત્સના યાiિાક, સુપ્રિમ કોટર્નાં ભૂતર્પૂવ જજ સી.કે ઠક્કર, ગેસ્ટ ઓફ ઓનર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પીજી ઓફ લો ડિપાટર્મેન્ટનાં ભૂતપૂર્વ પ્રો.અને હેડ અને ફેકલ્ટી ઓફ લોનાં ડીન ડો.યોગેશ મહેતાએ હાજરી આપી હતી. આ પ્રસંગે જજ સી.કે ઠક્કરે કાું હતું કે, ધર્મ-અધર્મનો સંઘર્ષ હજારો વર્ષોથી ચાલી રાો છે. વર્ષોપહેલાં બનાવેલાં કાયદાઓનું પાલન રાજાઓને પણ કરવું પડતું હતું. આ પ્રકારની જવાબદારી લેવા પાછળનું કારણ એ હતું કે આખો સમાજ જવાબદાર બને. કાયદામાં નીતિમત્તા અને મૂલ્યોનાં આદર્શનો સમાવેશ પણ કરવો જરૂરી છે. જયારે ગેસ્ટ ઓફ ઓનર ડો.યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે,માત્ર લેકચર લઇને પ્રિન્સિપલ્સ શીખવવા કરતાં તેનું મહત્ત્વ અને તેનાં આઉટકમ્સ વિશે શીખવવું જરૂરી છે. હવે કોમ્પ્યુટરાઇઝ્ડ લીગલ રિસર્ચની જરૂર છે. તેમજ કિલનિકલ લીગલ રીસર્ચની પણ ઘણી જરૂર છે.
સુપ્રીમ કોટર્ના ભૂતપૂર્વ જજ સી.કે. ઠક્કર
લોના અભ્યાસ પછી રહેલાં સ્કોપ્સ
ગવન્ર્મેન્ટ અને સેમી ગવન્ર્મેન્ટ જોબ્સ.
એડીઆર પ્રેકિટસ (ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન)- જેમાં મોટા ભાગનાં કેસીસનો ઉકેલ કોટર્ની બહાર આવી જતો હોય છે.
એનજીઓમાં પણ લીગલ એડવાઇઝર તરીકે કામ.
લોનો અભ્યાસ કર્યા બાદ ઓપનિંગ, રનિંગ અને વર્કિંગ ઇન એનજીઓ થઈ શકે છે.
પ્રેકિટસ ઓફ લો - ટેકસેશન, ટ્રાયલ કોટર્, હાઇકોટર્, ટિ્રબ્યુનલ,
બેન્કિગ અને ફાઇનાન્સ (કન્સલ્ટન્સી, કન્વેયન્સ, ટાઇટલ કિઅરન્સ વગેરેમાં)
જર્નાલિઝમ - રિર્પોટિંગ રિલેટેડ ટુ લો.
આંત્રપ્રિન્યોરશીપ કે બિઝનેસ
એકેડેમિક ફિલ્ડ: લોનાં પ્રોફેસર, કોર્પોરેટ ટિચિંગ, ટ્રેનર વગેરે.
લો બૂકનાં રાઇટર, જર્નલ્સનાં એડિટર બનવાથી ઇન્ટરનેશનલ ક ાાએ ખ્યાતિ પ્રાપ્ત થઇ શકે છે.
્રૂથ્ ર્જકૌખ્ૂર
યુનાઇટેડ સ્કૂલ ઓફ લો દ્વારા વિષય પર સેમિનાર યોજાયો