• Gujarati News
  • સાહિત્ય પરિષદમાં રમેશ કથા

સાહિત્ય પરિષદમાં રમેશ કથા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદમાં ૩૧મેના રોજ સાંજે ૭.૪૫ કલાકે કવિ રમેશ પારેખના જીવનની રસપ્રદ ઘટનાઓ પર આધારિત રમેશ કથા યોજાશે. કથાકાર ગુણવંત વ્યાસ આ કથામાં ગુજરાતી સાહિત્યના સમર્થ કવિ રમેશ પારેખનું વ્યકિતત્વ, કવિતામાં આવતાં સોનલ, મીરાં, આલા ખાચર, લાખા વણઝારા વગેરેના સંદર્ભોથી તેમના સાહિત્યક જીવનનો સા ાાત્કાર કરાવશે.
ણ્ધ્ેગ્કૌર્ખ્ ર્ત્ર્ખ્ઞ્