• Gujarati News
  • ભલે ગરમી હોય પણ અમદાવાદીઓ સમી સાંજે હરવા ફરવાનો સમય

ભલે ગરમી હોય પણ અમદાવાદીઓ સમી સાંજે હરવા ફરવાનો સમય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભલે ગરમી હોય પણ અમદાવાદીઓ સમી સાંજે હરવા ફરવાનો સમય ફાળવી જ લે છે. કોલેજમાં વેકેશન છે ત્યારે યંગસ્ટર્સ ફ્રેન્ડ્ઝ સર્કલ સાથે જોવા મળી રાા છે. અમદાવાદના આધુનિક સ્થાપત્યમાં શિરમોર સમાન અમદાવાદની ગુફા ખાતે ફ્રેન્ડઝ ગ્રૂપ મોબાઇલમાં પિકચર કેચ કરી અને મોમેન્ટને મેમોરેબલ બનાવી રાા છે. આ ઉપરાંત ઈન્સેટ તસવીરમાં ગલ્ર્સ સેલ્ફીમાં ખોંવાયેલી જોવા મળે છે.
મેમોરેબલ મોમેન્ટ...