• Gujarati News
  • સાબરમતી નદી અને રિવરફ્રંટના કાંઠા થયા!

સાબરમતી નદી અને રિવરફ્રંટના કાંઠા થયા!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારે ભાદરવાનો મેઘો બરાબર જામ્યો છે અને અનંત ચતુર્દશીના રોજ અમદાવાદને વરસાદે તરબોળ કરી દીધું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતાં સાબરમતી બંને કાંઠે છલકાઈ રહી છે. અત્યારે સાબરમતી તેના કાંઠાને ઓળંગવા થનગની રહી હોય અને તેને કારણે રિવરફ્રંટ નદીની સાથે જોડાઈ રાા હોય તેવો ભાસ થાય છે.