• Gujarati News
  • વિશ્વ પ્રસિદ્ધ ઝૂલતા મિનારામાં તિરાડો પડી રહી છે

વિશ્વ પ્રસિદ્ધ ઝૂલતા મિનારામાં તિરાડો પડી રહી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના સારંગપુર સર્કલ પાસે આવેલા પથ્થર પરના આકર્ષક નકશીકામ ધરાવતા અને કેન્દ્રીય પુરાતત્ત્વ સર્વે ાણ દ્વારા રિ ાત ઝુલતા મિનારા ાતિગ્રસ્ત થઈ રાા છે. છેલ્લા લગભગ બે દાયકાથી મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયેલા વૈભવી સ્થાપત્યના વારસાના પ્રતીકસમા ઝૂલતા મિનારાઓમાં ડાબી તરફના મિનારામાં તિરાડો પડી રહી છે અને નકશીકામ પણ ખરી પડયું છે. શું અમદાવાદની ઓળખ સમા ઝૂલતા મિનારાની વેદના કોઈ સાંભળશે?