• Gujarati News
  • રાજયમાં કયાં કેટલો વરસાદ (મિમિમાં)

રાજયમાં કયાં કેટલો વરસાદ (મિમિમાં)

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ : ઉપરવાસમાં બારે મેઘ ખાંગા થતાં કેવડીયા કોલોની સ્થિત નર્મદા ડેમ સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે ઓવરફલો થવાની શરૂઆત થઇ હતી. ઉપરવાસમાંથી લાખો કયુસેક પાણી સરદાર સરોવરમાં ઠલવાતાં નર્મદા ડેમના પાણી ૧૨૧.૯૨ મીટરની વરફલોની સપાટીને પાર કરી ગયાં હતાં. સોમવારે સાંજે નર્મદા ડેમની સપાટી ૧૨૪.૯૮ મીટર નોંધાઇ હતી
૧૧:૩૦ વાગ્યે ઓવરફલોની શરૂઆત
નર્મદા ડેમ ઓવરફલો સપાટી ૧૨૪.૯૮ મીટર
ડેમ ઓવરફલો થવાનું કારણ શું ?
ડેમના સરદાર સરોવરથી મઘ્યપ્રદેશના મકારેશ્વર ડેમ સુધીના ૮૦ કીમીના વિસ્તારમાં વીતેલાં ૨૪ કલાકમાં ભારે વરસાદ થયો હતો. મઘ્યપ્રદેશમાં વરસાદને કારણે ત્યાંના ડેમોના પાવર હાઉસ ચાલતાં હોવાથી સરદાર સરોવરમાં પાણીની આવક ચાલું જ હતી.
રાજયમાં હજી અંદાજે ૨૧ ટકા વરસાદની ઘટ (આંક મિમિમાં)
આજનો અત્યાર સિઝનનો કેટલી વરસાદ સુધીનો કુલ ઘટ
૪.૪૨ ૬૩૦ ૭૯૭ ૧૬૭
અમદાવાદ ૫૬
વડોદરા ૧૫૦
બોરસદ ૧૧૪
પેટલાદ ૮૯
સોજીત્રા ૯૦
ગોધરા ૬૩
સાપુતારા ૧૨૧
વઘઈ ૯૧
કપરાડા ૮૭
ઉમરપાડા ૧૦૦
ગોધરા ૬૩
દાહોદ ૫૦
૬ ટર્બાઈન ચાલુ નર્મદા ડેમમાં ઉપરવાસથી આવી રહેલાં લાખો કયુસેક પાણીને કારણે રીવર બેડ પાવરહાઉસના તમામ છ ટર્બાઇન ચાલુ કરવાનો નિર્ણય નર્મદા કંટ્રોલ થોરિટી સત્તાધીશોએ લીધો હતો.
૧૬
લાખ કયુસેક કરતાં વધારે પાણીની આવક થઇ રહી છે.
૨૦
દિવસ સુધી ડેમ ઓવરફલો રહે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે.
4
મહેસાણા મંગળવાર ૯ સપ્ટેમ્બર, ૨૦૧૪