• Gujarati News
  • માય કેનવાસમાં ‘પરવાઝ’

માય કેનવાસમાં ‘પરવાઝ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માય કેનવાસમાં ‘પરવાઝ’

આંત્ર પ્રિન્યોર ચેલેન્જ

સ્થળ : અમદાવાદમેનેજમેન્ટ એસોસિએશન

સમય:સાંજે6થી 8:30

પેઈન્ટિંગ એક્ઝિબિશન

સ્થળ : મંત્રાઆર્ટ ગેલેરી

સમય: બપોરે2થી સાંજે 7

TODAY\\\'S EVENTS

ઈન્ડિયન પોટ્રેટ ફાઈવ

સ્થળ : અમદાવાદનીગુફા

સમય: બપોરે4થી 8

માઈકા દ્વારા માય કેનવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શનિવારે કોક સ્ટુડિયોનું પર્ફોમન્સ થયું હતું. જેમાં બેંગ્લોર બેઝ્ડ ‘પરવાઝ’ બેન્ડ દ્વારા યુનિક મ્યુઝિક સ્ટાઇલ અને વોકલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ પર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. અવસરે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ પણ હાજર રહીને પ્રોગ્રામને માણ્યો હતો.